રાક્ષસોની નગરી

આજના ટોપિક પરથી યાદ આવ્યું 🤔કે આપણું ભારત કહો કે તેના નાના મોટા કોઈ પણ રાજ્યો કહો 💁બધા માટે આ શબ્દ ફીટ બેસે છે 😊કારણ કે આજે ઘણા બધા છોકરાઓમાં જે ખોટા પ્રેમનું 🥰ભૂત🤦 સવાર થઈ ગયું છે તે જોતા આ દેશને કે રાજ્યોને રાક્ષસોની નગરી👹 જ કહી શકાય.આ પ્રેમ જ્યારે કોઈ સારા😊 માણસ સાથે થાય તો ધરતી સ્વર્ગ બની જાય🤗 પરંતુ જો કોઈ ખોટા 😔માણસ સાથે થઈ જાય તો જીંદગી નર્ક બની જાય.😢

આ એટલે યાદ આવ્યું😏 કારણ કે થોડા સમય પહેલા મેં એક મૂવી જોયું હતું 😍કે જેમાં એક છોકરો બહુ સીધી, સાદી અને સરળ🤗 એવી છોકરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવે છે😡 તે છોકરી ઘણાં ટાઈમ સુધી તેની વાતોમાં નથી 🙅આવતી પણ અંતે તો ખબર જ છે 🤷બધા બોયઝમાં શાહરૂખખાન છૂપાયેલો જ હોય છે😅 એટલે તે પેલાં છોકરાની વાતમાં આવી તેને સાચો પ્રેમ કરી બેસે છે 💃હવે લોકો જેમ કહે છે ને,કે પ્રેમ આંધળો હોય છે 🤦સાચે એવું જ બને છે પેલી છોકરી પ્રેમમાં🥰 એટલી આંધળી બની જાય છે કે તે પેલા છોકરાની બધી જ વાત માની લે છે💁 અને પેલો છોકરો એટલો થર્ડ ક્લાસ હોય છે 😡કે તે છોકરી એક વખત તેના પ્રેમમાં પાગલ બની તેની સામે બધી શરમ મૂકી દે છે😭 હવે સમજદાર હશે 🤔તે સમજી જશે😊 કારણ કે આવું લખતા મારા હાથ ✍️અટકી જાય છે🙏 પેલો છોકરો આનો વિડિયો બનાવી છોકરીને બ્લેક મેઈલ કરે છે 😢કે તને ફેમસ થવાનો બહુ શોખ હતો🥰 ને હવે હું તને ફેમસ કરીશ.🤷

તે છોકરીને સારી ડિગ્રી મેળવી 😊માતા પિતા નું નામ રોશન કરવું હતું💁 પણ આવા છોકરાઓને તો કોઈ પણ છોકરીને બદનામ કરી😭  ફેમસ કરવામાં બહુ મજા આવતી હોય.😢તો આ તો થઈ મુવિની વાત.👍

આ મુવી ઘણાં સમય પહેલા જોઈ હતી🤷 તો નામ યાદ નથી🤦 અને હીરો હિરોઈન નવા હતા તો તેમના નામ ખબર જ નથી.🙅😂

આ સિવાય એક રિયલ લાઈફ❤️ સ્ટોરીની વાત કરું તો જ્યારે હું પંજાબ જતી હતી ત્યારે ટ્રેનમાં 🚊અમારી સાથે એક ભાઈ હતા 💁એ સતત એમની છોકરી સાથે😊 અને પત્ની સાથે🥰 વાતો કરતા હતા.🤔તેની છોકરીને પણ કોઈ છોકરો ફસાવતો હતો 😢અને તેના પપ્પા બહુ ઉદાસ હતા 😔અને રડતાં હતાં😭 તે દિવસે તેમને કંઈ ખાધું પીધું નહીં🙅 અને સૂતા રહ્યાં.🤷તે વારંવાર તેની દીકરીને સમજાવતા હતા 🤔કે તે સારો છોકરો નથી 🙅અને ગુસ્સો પણ કરતા હતા.😡

આ દશ્ય જોઈ હું ખૂબ દુખી થઈ ગઈ 😔કે આવું દુઃખ કોઈ પણ દીકરીએ પોતાના માતા પિતાને ના આપવું જોઈએ.🙅😭

આ સિવાય કે કોઈ પણ સારી છોકરીએ 😊આવા છોકરાઓના ચક્કરમાં ના પડવું જોઈએ,🙅નહીં તો આખી જીંદગી ❤️બરબાદ થઈ જાય છે.🤔આવા છોકરાઓને મારે એજ કહેવું છે 😔કે જો તમારા ઘરમાં મા🙏 અને બહેન 🥰હોય તો કોઈ પણ છોકરીની બદનામી 😡કરતા પહેલાં તે વાત યાદ રાખજો🤔 કે જેવું તમે કોઈ પણ છોકરી સાથે કરશો 🤷તેવું જ કોઈ તમારી માતા અને બહેન કે પત્ની સાથે કરશે જ.💁ભગવાન જ્યારે કોઈને સજા આપે છે🙏 ત્યારે આ જ રીતે આપે છે તે ક્યારેય ન ભૂલવું જોઈએ.🙅

જ્યારે કોઈ સત્ય ઘટના પર લોકો લખે છે ત્યારે સપોર્ટ કરનારા પણ બહુ ઓછાં મળે છે આજ કારણ છે કે ભારત બીજા દેશો કરતાં પાછળ છે.આ રચના રીડ બહુ થશે પણ કૉમેન્ટ્સ બહુ ઓછા લોકો કરશે એનું કારણ કા તો તે માણસ પોતે આમાં આવે છે અથવા તો તે ડરપોક છે.સોરી પણ આવું જ કંઇક સાબિત થાય છે.


🙏🙏🙏  "Rup"

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મારા અને સામાજીક કાર્યકર વચ્ચેનો ઇન્ટરવ્યૂ

મારા અને પત્રકાર વચ્ચેનો ઇન્ટરવ્યૂ

વિજ્ઞાન