બ્રાહ્મણો વિશે માહિતી
બ્રાહ્મણો વિશે એવું કહેવાય છે કે તેઓ બ્રહ્માના મુખમાંથી જન્મ્યા હોવાથી બ્રાહ્મણ કહેવાય છે.
ब्राह्मणोSस्य मुखमासीद् बाहू राजन्यः कृतः ।
ऊरुतदस्य यद्वैश्यः पादाभ्यां शूद्रो अजायत ॥
બ્રાહ્મણોSસ્ય મુખમાસીદ્ બાહુ રાજન્યઃ કૃતઃ ।
ઉરુતદસ્ય યદ્વૈશ્ય પાદાભ્યાં શુદ્રો અજાયતઃ ॥
અર્થાત બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી જન્મ્યા છે, ક્ષત્રિય તેમના બાવડાંમાંથી, વૈશ્ય તેમની વરદાનથી અને શુદ્ર તેમના પગમાંથી જન્મ્યાં છે.
બ્રાહ્મણો 84 જાતના હોય છે જેમાં,
(૧) નાગર . નાગરની છ પેટા શાખાઓ છે.
૧. વડનગરા.
૨. વીસનગરા,
૩. સાઠોદરા,
૪.કૃષ્ણોરા,
૫. પ્રશ્નોરા અને
૬. ચિત્રોદા.
(૨) ઔદીચ્ય. એ ત્રણ પેટા નાતમાં વહેંચાયેલા છે. ૧. સહસ્ર. ૨. માલવી, ૩. ટોકળિયા (૩) મોઢ. એમની છ પેટા ન્યાત છે. ૧. ત્રિવેદી, ૨. ચતુર્વેદી, ૩. અગ્યારશા ૪.
ધીણોજિયા, ૫. જેઠી અને ૬. તાર્જુજા.
(૪) શ્રીમાળી.
(૫) શ્રીગોડ. તેની ચાર પેટા ન્યાત છે. ૧. માલવી. ૨. મીરતવાલ ૩. હરયાના અને ૪. પરાવલિયા.
(૬) અંડોલિયા
(૭) બોરસદિયા
(૮) જાંબુ
(૯) કપોલિયા
(૧૦) રાયઠલિયા
(૧૧) કોકલી
(૧૨) ખેડવા
(૧૩) સોમપુરા
(૧૪) વસોરા
(૧૫) વદફીચ
(૧૬) વલાધરા
(૧૭) મેરતિયા
(૧૮) ખડાતિયા
(૧૯) આભાર્ગવ
(૨૦) નારદિક
(૨૧) વાલંબિયા
(૨૨) ઉદનિય
(૨૩) પુષ્કરણા
(૨૪) મેવાડા એના ત્રણ ભાગ : ૧. ભટમેવાડા ૨. ચોરાશી અને ૩. તરવાડ
(૨૫) નાગોર
(૨૬) જાર્વેલા
(૨૭) ચાંદલિયા
(૨૮) અમિરિયા
(૨૯) કપીલ
(૩૦) દરાવ
(૩૧) કરનારા
(૩૨) સારસ્વત
(૩૩) ડસડુ
(૩૪) દાયડા
(૩૫) પલીવાલ
(૩૬) ગોમતીવાળ
(૩૭) ઉનેવાળ
(૩૮) ખેતવાળ
(૩૯) મીરટિયા
(૪૦) પરીઅલવાસ
(૪૧) રોદાવાલ
(૪૨) રાયકવાલ
(૪૩) ડીસાવાલ
(૪૪) તિલકા
(૪૫) મથુરિયા
(૪૬) ઈનાવલ
(૪૭) તિલોટિયા
(૪૮) નરસીપુરા
(૪૯) સાચોર
(૫૦) શલોદિયા
(૫૧) કોગોમિત્ર
(૫૨) અષ્ટમંગળ
(૫૩) ભાટેલા
(૫૪) નંદોનિયા
(૫૫) આદિકપુરા
(૫૬) તરપાટ
(૫૭) દરકમના
(૫૮) કતરબરા
(૫૯) કનોજિયા
(૬૦) ગોપાલ
(૬૧) ધીમા
(૬૨) પારાસુર
(૬૩) કોદરધના
(૬૪) વસદાણા
(૬૫) એકાસના
(૬૬) મોકલવદા
(૬૭) પટોધના
(૬૮) તસોર
(૬૯) પરાધિયા
(૭૦) નામદક
(૭૧) ભદાના
(૭૨) દતપુરા
(૭૩) હરસકિયા
(૭૪) હરબના
(૭૫) મોતાલા
(૭૬) સાકાવેડ
(૭૭) લાડ
(૭૮) સિકમોઈયા
(૭૯) ધની
(૮૦) અહિસાપુરા
(૮૧) ગયાવાલ
(૮૨) પટી-ખીસ્તલા
(૮૩) કોલવાલ અને
(૮૪) રદીવાલ *ભગવદ્ગોમંડલ*કારે
આજે આમાં અનેક બીજી જ્ઞાતિઓ પણ ઉમેરવા લાગી છે એટલે આ આંકડો ૧૦૦ ઉપર પહોંચી ગયો હશે એવું માનવામાં આવે છે.
❣️❣️❣️ Rupal "Rup"
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો